Quotes by Rajul Dominic Macwan in Bitesapp read free

Rajul Dominic Macwan

Rajul Dominic Macwan

@rajuldmacgmailcom


#Kavyotsav
ભરોસો ના પડ્યો મારી વાણીનો,
પીવા ના મળ્યો એક ઘૂંટ પાણીનો
પીવા મૃગજળ હું યાદોના રણમાં જઈ પડ્યો.
મારી આશા નીકળી ઠગારી જીવનથી ગયો છું હારી,
આત્મા રઝળતો મૂકી હું રજકણમાં જઈ ભળ્યો.
પ્રતીક્ષાનો થયો પરાજય
બન્યો છું લોકોની ચર્ચાનો વિષય,
જગત માટે એક પક્ષીય પ્રેમનું ઉદાહરણ થઈ પડ્યો.

Read More