Quotes by Rajnish solanki in Bitesapp read free

Rajnish solanki

Rajnish solanki

@rajnish...


ખરેખર દુનિયા ને જો સમજાવવાથી બધા સમજી જતા હોત ને તો,
કૃષ્ણ મહાભારત નુ યુધ્ધ જ ના થવા દેત.

જીંદગી માં આગળ આવતા રેતા થઈ જાવ સાહેબ,
નહી તો બેસવા માટે સીટ નહી મળે.