Quotes by Rahul Shah in Bitesapp read free

Rahul Shah

Rahul Shah

@rahulshah9131


માથે ભારો હતો,
તું મારો હતો,
થાક ખાવો હતો મારે,
સમય પસાર કરવો હતો તારે,
ભારો લઇ ને ઉભો રહ્યો,
વાતો કરી ને પાછો ફરતા તને જોઈ રહ્યો...

Read More