Quotes by Rohineeba in Bitesapp read free

Rohineeba

Rohineeba

@prutga


હ્રદય ચોરીને પછી નજર કેમ ચોરી ?
અને,
નજર જ ચોરવી હતી તો હ્રદય કેમ ચોર્યુ ?
પહેલા મારી જિંદગી ફેરવી,
અને પછી તમે જ ફરી ગયા ?
તમારે ફરવું જ હતું તો જિંદગી કેમ ફેરવી ?
પહેલા વસંત બનીને આવ્યા,
પછી આખી જિંદગીની પાનખર આપી ગયા,
પાનખર જ આપવી'તી તો વસંત બનીને કેમ આવ્યા ?

Read More

સમયનો કોઈ વિકલ્પ નથી.

-Rohineeba