Quotes by Prashant Jajal in Bitesapp read free

Prashant Jajal

Prashant Jajal

@prshntjjl


ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ...
પણ,
રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા......

ક્યાંક અઢળક
પણ ઓછું પડે,

અને
ક્યાંક એક સ્મિત
અઢળક થઈ પડે....

 

ઝેરમાં પણ એટલું ઝેર નથી હોતું, 
જેટલું લોકો બીજા માટે પોતાના મનમાં રાખે છે !!

*શોધશો  તો જ રસ્તા* *જરૂર મળશે,*

*બાકી મંજિલ ને ટેવ* *નથી સામે ચાલી ને આવવાની.....!!*