Quotes by Promis Patel in Bitesapp read free

Promis Patel

Promis Patel

@promispatelgmailcom


આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,, દવા મા તારુ નામ લખાવી લાવ્યો છુ

કોઈની લાગવગની જરુર નથી.. તારી સાથેનો પ્રેમનો કેસ હું જાતે જ જીતી લઈશ. ”

વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે.

Read More

” કાગળ પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા

” કાગળ

"તુ" જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ !

” તું યાદોમાં

” તું યાદોમાં

હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ

Read More