Quotes by Priy in Bitesapp read free

Priy

Priy

@priyagajera.394875


ઉડવા દો એ ધૂળ ને,ક્યાં
સુધી ઉડશે_
આપમેળે જ રોકાઈ
જશે_
જયારે હવા સાથ
છોડશે...

દુનિયામાં સૌથી વધારે સપનાં તો એ વાતે તોડ્યા છે કે "લોકો શું કહેશે"...

Right?

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો તે સ્થાન કરતાં આપણે નાનું થવું પડે...
પછી એ સ્થાન કોઈનું હૃદય પણ કેમ ન હોય...
?