Quotes by Prem Solanki in Bitesapp read free

Prem Solanki

Prem Solanki

@premsolanki8638


શીર્ષક:- "યુવાન"

ખોલીને રાખજો દુકાન મીણબત્તી ની,
બળાત્કાર પર એનું વેચાણ વધારે થાય છે,
✍️પ્રેમ સોલંકી✍️