The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Never be "Owner" of Love Always be "Donor " of Love.." - Pratik Talekar -Pratik Talekar
જિંદગી નું તથ્ય સમય અને જીવન સતત ચાલતું જ રહે છે ના તો રોકી શકતા ના બદલી શકતા, બસ રોકી શકીયે તો આપણે પોતે પોતાને અને બદલી શકીયે તો આપણા વિચારો ને ... -Pratik Talekar
પ્રેમ મારો પ્રેમ અમુક વખત તારા પ્રેમ સામે નાનો પડી જાય છે, કારણ કે નાં માંગતા જ બધુ મને તારાથી માડી જાય છે.. - Pratik Talekar
ક્યાંક પ્રેમ તો ક્યાંક સંબંધો નડી જાય છે , બંને ને સાચવવામાં જ પુરી જિંદગી વીતી જાય છે। -Pratik Talekar
ઝિંદગી એક "Train" સમાન છે જે નિરંતર ચાલે જાય છે, ઘણા પેસેન્જર આવે ને જાય છે પણ છેવટ સુધી એજ પેસેન્જર સાથે હોય જેની "Ticket" આપણા જ "Station" ની પ્રાપ્ત થાય છે... - Pratik Talekar
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser