Quotes by Pratik Goswami in Bitesapp read free

Pratik Goswami

Pratik Goswami

@pratikgoswami201014


ખોટો વહેમ ન રાખશો કે ભીનું મોઘમ ઝાકળ પડ્યું છે;

જરા નીરખીને તો જુઓ, ટૂંટિયું વાળીને વાદળ પડ્યું છે !

-પ્રતીક.

Read More

કાગળ હતો, કલમ હતી, અને શરમાતી વાત હતી;

શબ્દોની કમી નહોતી, પણ મુદ્દતમાં બસ રાત હતી!

-પ્રતીક