The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પતંગને પવનનો સહારો છે દોરીને માજાનો સહારો છે હે ભગવાન માણસને માણસનો સહારો છે? #પતંગ
કુદરતો ન્યાય જ કરે છે એ અન્યાય નથી કરતી અંધારુ હોતુ નથી અજવાળાનો અભાવ હોય છે #ન્યાય
હે પ્રભુ માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે જીવવાની મને પ્રેરણા આપેજ #માત્ર
મારો પરિચય મારુ કામ જ આપશે #પરિચય
જીવનમાં આગળ વધવું છે હઠાગ્રહ અને પૂર્વગ્રહ છોડીદો #વધવું
આયના સિવાય ચહેરો જોવો મને મુશ્કેલ લાગે છે #ચહેરો
જીવનની મોટામાં મોટી યુનિવર્સિટી અનુભવ છે #અનુભવવું
અનુભવ જે શીખવે એ પુસ્તક ના શીખવી શકે #અનુભવવું
માન આપશોતો અપમાન નહીં થાય #માન
આપણા જીવનમાં વિચારો ભવ્ય હોવા જ જોઈએ #ભવ્ય
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser