Quotes by Prashant Thakar in Bitesapp read free

Prashant Thakar

Prashant Thakar

@prashantthakar


કરેલ લાખ વહાલ,
ઘડેલ હોય શિલ્પ,
તોયે ખુદ પટકવુ,
અને શક્ય છે,
છત્તાં ટકવું પડે
*જિંદગી છે*

જ્યારે તહેવાર કરતા વ્યવહાર મોટા થાય,
તો સમય જતા પરિવાર ને
બીજા ના ઉપકાર પર નભવું પડે છે.

ऐसे रफ्तार से थम गई है जिंदगी,
मानो
किसी ने जलते हुए गोले को,
ठंडे गिलास में,
अधूरी ख्वाहिशों के लिए,
मजबूर हाथो में,
भूखे पेट के लिए
पेश किया हो।

Read More

ભટકવું અને લટકવું તેમ છતાં ના બટકવું,
જો જીંદગી મા આવડી જાય કેમ ટકવું
તો PK કહે છે,
મારા વહાલા કયાંય નહિ પડે અટકવું.

Read More

હુ કયા કહું છું કે તારી હા જ હોવી જોઈએ,
પણ ના કહેવા ની પણ એક અદા હોવી જોઈએ.

बीती हो जिस पर, समजता सिर्फ हे उसको मेरे यार।
बाकी सब के लिये तो वह होते हे सिर्फ सुविचार।

હતું લખ્યું મંદિર ની બહાર - ગુના ઓથી થાકયા હો તો અંદર આઇ જાઓ ॥ લગભગ એની પાસે લિપસ્ટિક થી હતું લખ્યું - ન થાકયા હો તો પાછા ધેર આઇ જાઓ ॥

Read More

હુ શુ કામ ચાહું કે મારી ઉંમર તને લાગી જાય ॥ હોય કદાચ મારો આજે અંતિમ દિવસ ॥ ને નનામી તારી નીકળી જાય ॥

Read More