Quotes by Prashant Gohel in Bitesapp read free

Prashant Gohel

Prashant Gohel

@prashantgohel


*ખુશીની પાછળ સંતાયેલો એક આસું,*
*ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,*

*અને ચુપ રહેવા પાછળ નું કારણ*
*અમુક લોકો જ સમજી શકે છે.*

? good morning?

Read More

*કુદરતે બે જ માર્ગ રાખ્યા છે.*

*કાં તો આપીને જાવ*,
*નહીં તો મુકીને જાવ*,

*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી*.

*પણ માણસ માનવા જ તૈયાર નથી*!

Read More

*'સહેતા' આવડી જાય તો*...
*'રહેતા' પણ આવડી જાય છે*...

*ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે, સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડે*...!

*મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......*
*કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......*

Read More

ઠગ હતું જગ, એમ કોઇએ ના કહ્યું..!

સૌએ કહયું, તુ જરા ભોળો હતો..!

*बुद्धिमान व्यक्ति कई बार जवाब होते हुए भी पलट कर नही बोलते*

*क्यों कि कई बार रिश्तो को जिताने के लिए खामोश रह कर हारना जरूरी होता है*

Read More

*?ભરોસો રાખજો*
*ઉપરવાળા પર સાહેબ,*
? *જે અહીં સુધી લાવ્યો છે એ*
?
*ક્યાંક આગળ પણ લઇ જ જશે !! ?*

किसी रिश्ते में निखार, सिर्फ अच्छे समय में हाथ मिलाने से नहीं आता। बल्कि नाज़ुक समय में हाथ थामने से आता है।*

Read More

*સફળતાના કપડા તૈયાર નથી* *મળતા સાહેબ,*

*એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ....*

*થિગડું મારતાં આવડે ને...*
*તો એ પણ એક કળા છે...*

*"સાહેબ"*

*પછી એ 'વસ્ત્ર' હોય કે 'વાત'...!*

Good morning

Read More

"एक सच्चे रिश्ते को हमेशा समय देना चाहिए क्योंकि क्या पता कल आपके पास समय हो पर रिश्ता न हो,

*??‍♂स्वस्थ रहो मस्त रहो?*जिंदगी का रास्ता कभी बना- बनाया
नही मिलता है ,
स्वयं को बनाना पड़ता है ,

जिसने जैसा मार्ग बनाया
उसे
वैसी ही मंजिल मिलती है..!

Read More

*जो निःशुल्क है,*
*वही सबसे ज्यादा कीमती है..*

*नींद , शांति , आनन्द , हवा , पानी , प्रकाश और सबसे ज्यादा हमारी सांसे...*

*_सदैव मुस्कुराते रहिए_*

Read More