Quotes by દુગ્ગલ સાબ in Bitesapp read free

દુગ્ગલ સાબ

દુગ્ગલ સાબ

@pp7240074gmail.com5615


આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી
જીવન છે ત્યાં સુધી સમસ્યા રહેવાની

સ્વાર્થ છોડાવે
ભગવાન સૌનું ભલું કરે

કંઇક મોટુ થવાનું હોય તેવું લાગે છે
ભગવાન બધાને સદબુધ્ધિ આપે !🙏

આપણે સૌ સાથે મળીને વિશ્વ શાંતી માટે પ્રાર્થના કરીએ..

: જુગારીયા માટે સ્પેશ્યલ :

ફુલથી સજેલો મારો બાગ કરમાણો
ત્રણ એકાની વાટે હુ બંધમા સલવાણો..

લ્યો વાવણી ઠબકારી દીધી
હવે નિરાંત

ભાઇ તેલનો ડબો કોઈ હપ્તે આપતું હોઈ તો કેજો
આપડે લેવાનો છે

ચોરનો દુશ્મન કોણ..?
👇
જાગતો માણસ..👨

ભૌતિક સુવિધાઓ માણસનુ જીવન ભરખી જાય છે
એટલે જ શાંતી માટે ઋષિઓએ જંગલમાં નદી કિનારે ઝુંપડીમાં રહેવાનો આદર્શ આપ્યો હતો

Read More

વૈદિક કાળમાં અકાળે મૃત્યુ ન હતા
એનુ કારણ કુદરતને ખોળે જીવન હતુ