Quotes by Pravin Kambaliya in Bitesapp read free

Pravin Kambaliya

Pravin Kambaliya

@pkambaliya


કોઈ નો થોડો પ્રેમ મળે તોય ઘણું છે 
અંધકારમાં થોડું અજવાળું મળે 
તોય ઘણું છે 
નથી જોઈતો વિશાળ સમુદ્ર 
થોડું નાનું ઝરણું મળે તોય ઘણું છે.

Read More

કોઈ નો થોડો પ્રેમ મળે તોય ઘણું છે 
અંધકારમાં થોડું અજવાળું મળે 
તોય ઘણું છે 
નથી જોઈતો વિશાળ સમુદ્ર 
થોડું નાનું ઝરણું મળે તોય ઘણું છે.

Read More

રાખી નથી કોઈ તસ્વીર રાધા ની
ને વાસડી તો ગોકુળ માં મેલી, તો યે અડધી રાતે ખુલી જાય આંખ ને યાદ આવે છે રાધા ધેલી...!!!

Read More