Quotes by અક્ષર પુજારા in Bitesapp read free

અક્ષર પુજારા

અક્ષર પુજારા Matrubharti Verified

@pinalpujara.424891
(360)

આશા તો મનુષ્ય માટે કોઈક આશ્ચર્યજનક સાંકળ છે..

- અક્ષર પુજારા (વૈષમ્ય)

તેમના ગીતો માટે,
હું મૌન રહીશ,

તેમના મૌનથી,
મારા ગીતો સંભળાશે,

અને સમય સાથે,
તેમનું ગીત તો ખોવાઈ જશે
મારું મૌન ભુલાઈ જશે,
અને સમય સાથે,
તેમની સાંજ,
મારા ગીતોને શોધશે

- અક્ષર પુજારા (વૈશામ્ય)

Read More