Quotes by Pinak Modha in Bitesapp read free

Pinak Modha

Pinak Modha

@pinakmodha06gmail.com213432


પાપથી છૂટવાની કોઈ બારી નથી
વાત અલગ છે નજર તારી નથી

વળતો ઘા કરવો પણ કંઈ રીતે
દુશ્મનમાં ઝીલવાની ખુમારી નથી

મડદાને સ્મશાને જાકારો આપ્યો
જા આયા કોઈ તારી પથારી નથી

હાવી નથી કોઈ પરિબળ મુજ પર
દુનિયામાં છું પણ દુનિયાદારી નથી

- પિનાક મોઢા
#gujaratigazal #gujaratishayri

Read More

मैं तो अपना दुःख शायरी से भुला देता हूँ
मैं सोचता हूँ की उसका क्या होता होगा

- पिनाक मोढ़ा