The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.
write your own destiny
" દિપક " હજુ ઓફિસ થી ઘરે આવ્યો જ હતો , ત્યાં તેની પત્ની સરિતા દરરોજ ની જેમ એક જ વાત લઈને બેસી ગઈ , દિપક હવે થાકી ગયો હતો . રોજ ની આ કચકચ સંભાળી ને . તે પોતાના બા નાં રૂમ તરફ આગળ વધ્યો, બા પાસે બેસીને કહેવા લાગ્યો , " બસ બા , હવે નહીં સહન થાય મારાથી , હું નહીં કરું શકું " . બા પથારી માં સુતા- સુતા થોડું હસ્યા અને કહ્યું ...કાશ ......... "આ જ શબ્દો મેં તને જન્મ આપ્યા સમયે બોલ્યા હોત ....... અને બસ એ જ ઘડીએ તેમને છેલ્લો શ્વાસ લીધો...
sacrifice plays a important role in acheiving Dreams
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser