The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પાનીને કેન્દ્ર રાખી કરેલ ગોળ કુંડાળું ને પગલાં પાડેલ ભાતભાતના, પ્રવાહ ધસમસતા મોજાંનો આખો કિનારો જ ભુંસી ગયો. -પાર્થરાજ નગવાડિયા
વિસ્તૃત વર્ણન મારી જાતનું.
કેફી પદાર્થ તું; હવે તો નશો કરે જ છુટકો! -પાર્થરાજ નગવાડિયા
-પાર્થરાજ નગવાડિયા
અસ્ખલિત સમયનાં પ્રવાહમાં તણાઈ ગયેલી અસંખ્ય ક્ષણોમાં તારાં હાસ્યતરંગોની કોતરણી અંકાયેલી છે, સાથે વિતાવેલી દરેક પળો તારી હાજરીથી અંતરમાં જીવંત છે. -પાર્થરાજ નગવાડિયા
અંધ નેય ફાનસ હું હાથ માં આપું, જો તું રસ્તે ફરવા નીકળે તો! -પાર્થરાજ નગવાડિયા
આંખ માં ધૂળ, સામે જો નજીક નાં સંબંધો નું વાવાઝોડું. -પાર્થરાજ નગવાડિયા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser