Quotes by Parth Modi in Bitesapp read free

Parth Modi

Parth Modi

@parthmodi


ભાગતા ભાગતા હાંફેલા શરીર ની સાથે ઉભા રહેલા મજુરને જોઇ વિચાર્યું ભાગી તો હું પણ રહ્યો છું પણ પસીનો નથી વિચારોના ગૂંગવતા વંટોળે વિચારવા પર મજબૂર કર્યો.

Read More