Quotes by Bittu BaNNa in Bitesapp read free

Bittu BaNNa

Bittu BaNNa

@parmarbhavesh3507


jay mataji

*_કહ્યું 'તું જ્યોતિષો એ , , ,_*
*_'' તને ડૂબવાની ઘાત છે '' . . ._*


*_દરિયાથી ખૂબ જ દૂર રહ્યો , , ,_*
*_તો_*
*_લાગણીઓમાં ડૂબી ગયો . . . !!_*
? *Jay mataji * ?

Read More

?માન્યુ...કે...પ્રેમ...મહાન...છે?

?પણ...બાપાની...ઈજ્જત...નુ...શુ?