Quotes by bhavesh in Bitesapp read free

bhavesh

bhavesh

@parmarbhavesh.k

"સંપત્તિ કે શક્તિ ગમે તેટલી હોય, પણ જો પરિવારનો સાથ ન હોય તો માણસ હારી જાય છે. એકતામાં જ સાચું સુખ અને વિજય છે. 🙏✨

Read More

પૈસા તો કમાઈ લેવાય, પણ સાચા માણસો મેળવવા અઘરા છે. જેણે તમને શૂન્યમાંથી બેઠા કર્યા હોય એને ક્યારેય ભૂલતા નહીં. ❤️
તે વ્યક્તિને ટેગ કરો અથવા આ રીલ તેમને મોકલો! 📩

Read More

2026 માં આગળ વધવા માટે આ આદતો છોડો ✋👉✅

@groww_with_bk_ 🙏Instagram follow please

રિપબ્લિક ડે 🧡🤍💚🇮🇳

રિપબ્લિક ડે ❤️🇮🇳

"ધીરજ રાખો, કાન્હા બધું જ જોઈ રહ્યો છે. તમારી મહેનત એળે નહીં જાય. 🌸🙌"

શું તમે પણ આવા બેનર બનાવવા માંગો છો તો મને કોમેન્ટ કરો ❤️✨

જય દ્વારકાધીશ 🦚🌸🚩#suvichar #trending#Jay Dwarkadhish#like

ખોડીયાર જયંતિ ❤️🙇🚩#training #motivation#like#bhakti