Quotes by પ્રેમ પ્રવાસી in Bitesapp read free

પ્રેમ પ્રવાસી

પ્રેમ પ્રવાસી

@pareshmp555gmailcom


જીવન રસ

મન મોહયલા (અંતર) ની ખબરયુ લેજો.

ભલે ને પ્રિત ! જગત થી કીજો. ?

પ્રેમ પ્રવાસી

શુ પુછો છો મુજ ને કે હુ શું કરુ છુ.?

મને જયાં ગમે ત્યા હરુ છુ ફરું છુ.

(સંદર્ભ- નારાયણ સ્વામી ના ભજન માંથી )

જીવન ના અનુભવમાંથી