Quotes by Paresh Bavishi in Bitesapp read free

Paresh Bavishi

Paresh Bavishi

@pareshbavishi


કોઈ ને કહો કે બ્રહ્માંડ માં 300 અબજ તારા છે
તો એ માની લેશે.
પણ..
એને કહો કે બાંકડા નો કલર તાજો છે
બેચતો નય...
તોય આંગળી તો અડાડશે જ
??#અધુરિયા જીવના ???

Read More

મહાન કર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.

તમને ખબર હોવી જોઇએ કે
તમારી ઇચ્છાઓ ને કારણે નહિ,
પણ તમે કરેલા કામને કારણે દુનિયા માં
તમારી કિંમત થતી હોય છે.

Read More