Quotes by Parekh Pooja in Bitesapp read free

Parekh Pooja

Parekh Pooja

@parekhn584gmail.com8762


કહી દે તારી યાદો ને મને,, એમ તડપાવ્યા ના કર,,
મારા થી હવે રેહવાતુ નથી,
હવે તારા વગર..

-Parekh Pooja

ગમે છે મને આ એકાંત...
         તારી યાદો મારી સાથે હોય છે....
ગમે છે મને આ એકાંત....
        ત્યારે ફક્ત તારા વિચારો હોય છે....
ગમે છે મને આ એકાંત.....
         ત્યારે હું તારા પ્રેમ ને જીવી લેવ છું....
ગમે છે મને આ એકાંત.....
         ત્યારે હું તારો એહસાસ કરું છું....
ગમે છે મને આ એકાંત...
          જે મને તારી નફરત યાદ અપાવે છે....
ગમે છે મને આ એકાંત......
            મને તારા ની હોવા નું યાદ અપાવે છે....
ગમે છે મને આ એકાંત.....
              જે મને એકલા રેહવાનું શીખવાડે...
ગમે છે મને આ એકાંત.....
               મતલબી થી દુર રાખે છે......

Pooja.n.parekh

Read More

હકીકત એ નથી કે તુ મારી સાથે છે પણ,,
હકીકત એ જે સ્વપ્ન મા તું મારી સાથે છે..