Quotes by Pratishthaba in Bitesapp read free

Pratishthaba

Pratishthaba

@pagohil11gmail.com8694


આ અમારું
આ તમારું
પણ બન્ને
શબ્દમાં
છુપાયું મારું
#તમારું

સમય બધાને સમાન મળે છે છતાં બધાનો અસમાન હોય છે.
✍પ્રતિષ્ઠાબા ગોહિલ

બ્રહ્મા, વિષ્ણુ,
મહેશ ત્રિદેવનાં
અનેક સ્વરૂપમાં
સમાય વિશ્વ
બની એકરૂપ
#એકરૂપ

દરેક સંબંધનો
શ્વાસ છે વિશ્વાસ
#વિશ્વાસ

પ્રભુ માંગે ભક્ત
પાસે હોય નિર્મળ નિઃસ્વાર્થ
ભક્તિ મનમંદિરમાં
#મંદિર

જીવ માત્ર કરે દુનિયામાં ટકી રહેવા
તેનાથી નથી કોઈ અજાણ અહીં
જાણો જીવનને સંઘર્ષનો પર્યાય
તો બનશે દરેક પડકાર અવસર
હીરા પર પડશે હજારો પ્રહારો
ત્યારે જ ચમકશે અંતરથી
#સંઘર્ષ

Read More