Quotes by Om Banna in Bitesapp read free

Om Banna

Om Banna

@ombanna9866


તારી જોડે છે એ જ પ્રેમ છે અને રેહસે...
બીજા જોડે જે પણ થશે એ મજબુરી હસે..😣DJ..

અઢળક પત્રો લખયા અમારી વચ્ચે..
બસ એક કંકોત્રી ની ખોટ રહી જશે કદાચ..DJ😣

દુનિયા ની વાતો કરતા મને
તારી યાદો થી વિચલિત થવું વધારે
ગમે છેDJ😘...

નથી માનતું આ હદય કે
તું આ જન્મ માં મારી નઈ થઇસ..
બહુ જ મુશ્કેલ લાગી રહ્યું છે આ બધું..
DJ😘

યાદ 😘...
મને યાદ છે એ પ્રથમ લવ લેટર
જે મે તને આપ્યો હતો અને એ પણ
તદન કોરો...
તોય તું મારી બધી જ વાત સમજી ગઈ થી
એથી ખબર તો પડી કે ક્યારેક પ્રેમ માં શબ્દો ની પણ જરૂર રેહતી નથી..DJ😘

Read More

જો આ જ્ઞાતી નો પડદો હટયો હોત
તો
આજે ઘણા પ્રેમ ના ફૂલો ખીલ્યાં હોત
અને છોડ કરમાયા ના હોત...
DJ😘

દુનિયાને સવારે ઉઠી ને ચા ની આદત છે.
પણ એથી તદન ઉલટું ..
મને રાત્રે સૂતા પેહલા તારી સાથે વિતાવેલા જીવનના સૌથી સુંદર પળ યાદ કરવાની આદત છે..પણ એ આદત મને ગમે છે...DJ😘

Read More

તારા એ હોઠો ના ચુંબંન ની સુગંધ
આજ પણ મને યાદ છે.DJ😍

Prem etle jivanno Chello smay pan Tari Sathe j jivvu😍Dj.