Quotes by Niyatee in Bitesapp read free

Niyatee

Niyatee

@niyatee8575gmail.com2008
(6.2k)

ચાહુ છું છતાં કહેતા ડરુ છું
દૂર રહી ને પણ તારામાં સમાઉં છું
જીંદગી કયારે તારા નામે ખાઈ ગઈ એ ખબર ના રહી
હવે તો દર શ્વાસે તારું નામ સ્વશું છું .
#પ્રેમ #ગજલ #શાયરી #કાઈકનવું

Read More

તારા રૂપે ઘાયલ છું ,તારા પ્રેમે પાગલ છું
તું માન કે નાં માન
તારી વાતો મા એવો તે મદહોશ છું કે
છતા હોશે બેહોશ છું
#બેહોશ #લવ #શાયરી #પ્રેમ

Read More

देश का जवान होना आसान नहीं होता ,
परिवार की मौहबात सिने में दबाकर लड़ना पड़ता है
और अगर लड़ते लड़ते शहादत मिल गई , तो शहीदों के नाम में गुमनाम होना पड़ता है

Read More