Quotes by Nishant Mane in Bitesapp read free

Nishant Mane

Nishant Mane

@nishantmane8636


#પગલુ #
હુ સાત જનમ તારી સાથે ચાલવા તૈયાર છુ
બસ તુ મારો હાથ પકડી
એક
#પગલુ #
તો ચાલ... લી.. નિશાંત

#એકલતા #
મારી એકલતા ને કઈ રીતે વણૉવુ તારી સામે તારા વીના જીવન નકામું છે અને તારા સાથે જીવન હરીયાળુ છે પણ તને કેમ સમજાવુ મારી એકલતા ની વેદના...લી... નિશાંત..

Read More

તુ તેજ છે... તુ તોફાન છે.... તુ અાભ છે.... તુ દરીયાે છે
તુ ડર નહી
મન મા ઊઠી રહેલા
તાેફાન થી
તુ આરંભ..... તુ જ..
# પ્રારંભ#
#પ્રારંભ છે...
લી....Nishant mane

Read More

અાખ માથી ટપકતું એક એક અાસૂ એ એક લાગણી છે
પણ એ લાગણી ને સમજનાર
#લાગણીશીલ #
છે
લી. નિશાંત માને....
#લાગણીશીલ

Read More