Quotes by Nirbhay Kachhadiya in Bitesapp read free

Nirbhay Kachhadiya

Nirbhay Kachhadiya

@nirbhay


ગગન ને પંખીડાનો સાથ કેવો છે નિરાળો
આપણે પણ ચાલને એવી રીતે કરીયે ગુજારો.......

સારસ ના જોડા નો સાથ કેવો છે ન્યારો
આપણે પણ ચાલને માણીએ એવો સાથ પ્યારો.....

પૂનમ નો ચાંદો લાગે છે કેવો સોહામણો
આપણે પણ ચાલ ને માણીયે આ દિવસ મોહામણો.....

Read More