Quotes by નીરવ in Bitesapp read free

નીરવ

નીરવ

@nirav00


મેં 1લી વાર એનું નામ સોભળ્યું👂 હતું,,
મેં જતું કર્યું 🫡 પછી થોડાક દિવસ 🌄પછી
મને એનો whatsapp નંબર 🤳મળ્યો એની dp💃 જોઈ અને એ મને ગમી👌 ગઈ હવે કંઈ એના સિવાય કંઈ ગમતું🚫❌ જ નહિ....નીરવ

Read More

તમારી સુંદરતા કદાચ
આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું
કારણ બની શકે છે !! નીરવ

રૂબરુ મળે છે ત્યારે તો બહુ
શરમાય છે 🙈
અને ફોન પર કલાકો ને કલાકો
વીતી જાય છે 🥰
↪️ નીરવ

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર 💞ગળે મળો ,
ત્યારનો અનુભવ ખાસ હોય છે,
કેમ કે ત્યારે પ્રેમ 💕સાથે
થોડો ડર પણ હોય છે.. નીરવ 💕

Read More