The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કર્મો નું ભાથું બાંધો ને લાગણીઓ નું પોટલું, સંદેશો મળ્યો છે ક્યાંકથી કે દુનિયા ખાલી માંગે છે આજીજી નહિ ચાલે નહીં ચાલે કોઈ હઠ નું, બસ એ તો ખાલી.. દુઆ પ્રાર્થના માંગે છે ના કોઈ બંધન નડશે ના ચાલશે વચન નું, સમય આયો છે નિરાલી, દુનિયાને તાળું મારવાનું છે. નિરાલી મનિષ પટેલ 9 મે 16 8.10am.
એક બારી માં કેટલું સમાયું!? ઉડતું પક્ષી ને ત્રણ ઝાડ.. બે મકાન અને એના ધાબા.. ને એક મોટી ઇમારત .. આભને ઢાંકતી અને હવાને રોકતી હંફાવતી, એની ય બારીઓ મહીંથી.. ભેગું કરીને જોઈએ તો, એક વેંત જેવડું નભ.. તોય દેખાય તો ખરું હોં.. પણ એય ઢંકાશે, જ્યારે એને વાચા ફૂટશે, બારીઓને પડદા આવશે, ખેર એય બે ઘડીના મહેમાન, ને આપણેય ... શું લેવાદેવા આ જગ સાથે.. જે જીવવા મળ્યું એ. માણ્યું એ ખરું.. ના માણ્યું તોય ખરું. નિરાલી મનિષ પટેલ 17 7 17 9.13 am
a girl who is waiting for his lover.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser