Quotes by Anil Parmar in Bitesapp read free

Anil Parmar

Anil Parmar

@nilprm776gmail.com171636
(3.6k)

દોડતી જિંદગી વચ્ચે થોડો વિરામ લઈએ,
પોતાને મળવા એક શાંત સાંજ આપી દઈએ.

થાકેલા મનને જ્યારે શબ્દો મળે, ત્યારે
એક ક્ષણનો વિસામો પણ આખી જિંદગી સમાન લાગે.