Quotes by Nikunj Thakkar in Bitesapp read free

Nikunj Thakkar

Nikunj Thakkar

@nikunjness


तुम पास थे हमारे,
तुम साथ थे हमारे,
वो ज़िन्दगी का एक दिन,
या ज़िंदगी थी एक दिन?

તું વહેલી પરોઢ ના સપનાં જેવી,
હું ડીસ્ટર્બ કરતા એલાર્મ જેવો

તું અમેરિકા નાં ગ્રીનકાર્ડ જેવી,
હું H1B પર આવેલા વર્કર જેવો

હું શબ્દ અને શબ્દાર્થ માં ઝઝૂમતો રહ્યો, અને ત્યાં એમને ગઝલ ની લ્હાણી કરી

अपनी हालत का खुद एहसास नहीं मुझको,
मैने औरों से सुना हैं परेशान हूँ मैं

તુ ઉનાળા ની બપોર ની ઊંઘ જેવી
હું ઉજાગરા કરતા ઘુવડ જેવો