Quotes by Nirav Patel in Bitesapp read free

Nirav Patel

Nirav Patel

@niks5727


"પહેલા પણ અજાણ્યા હતા.. અને આજે પણ અજાણ્યા જ છીએ.. બસ ખાલી વચમાં પ્રેમ આવ્યો હતો."

"હા, હું તો ગમે તેને સંભાળી લઉ છું..પણ, મને સંભાળી શકે એવી તું એક જ છે."

"રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું… તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!"

"પ્રેમ તો આજે પણ હું એને ઘણો કરું છુ પહેલા આંખો થી વાત થતી હતી અને આજ કાલ status બદલી ને થાય છે."

"પ્રેમ ફક્ત અનુભવી શકાય, પરંતુ તે અનુભવને પણ જતાવવાની જરૂર હોય છે"