Quotes by nirali polara in Bitesapp read free

nirali polara

nirali polara

@nike13


ગરજતી વર્ષાને એ ચન્દ્ર જેવી શીતલ સવાર,
ગરમ ચા ને તીખા ભજીયાનો એ તમતમતો તરખાટ,
વસુંધરાની મીઠી સોડમને સંગ પ્રફુલ્લિત મનના ભાવ,
રોમેરોમ ઝળહળે જોઈ નયનરમ્ય દ્રશ્ય આજ....

-nirali polara

Read More

मूरादे कही लेकर आया है इस जहां मै तु।
कर्म के विफल से कितना अंजान है तु? 😴
यु तो पुरुषार्थ करके इंसानने नाम कमाये कही,
पर पुरुषार्थ के आगे कर्म है, ये भूल जाता है क्यु??

-nirali polara

Read More

कसूर यु तो न मेरा न तेरा था।
नासमझी का ही कुछ ऐसा दस्तूर था।
बीते हुए वक्तके साथ रिश्तेभी पीगलते गये,,
वरना कौन यहा रिसते ऊलझानेको तैयार था?

-nirali polara

Read More

ભણતરની ડિગ્રીઓ કામ નથી લાગતી સત્તા આગળ..
અબજો રૂપિયા પણ કામ નથી લાગતા સત્તા આગળ..
ક્યારેય પણ તે સત્તાનો ઉપયોગ કરી કોઈ લાચાર ને દબાવશો નહીં,,
નહીં તો કોઈના દુભાયેલા દિલ નો હિસાબ દેવો પડશે કર્મસત્તા આગળ...

-nirali polara

Read More

જેની જોડે ફરવાનું નાનપણથી મારી પાસે લાઇસન્સ છે,🫂
જેને ખોટા કામ વગર ઢીબી નાખવાનો શોખ છે મારે,😸😹
જેની જોડે કંઈક દુનિયાથી અજીબ નાતો છે મારે,🤫🤫
પ્રભુ આભાર તમારો 🙏🏻
તમે મિત્ર નામે દીધેલ, એકમાત્ર મીઠડો યાર છે મારે..😍😎😍

-nirali polara

Read More