Quotes by Nency Savaliya in Bitesapp read free

Nency Savaliya

Nency Savaliya

@nency31.
(17)

યાદ તો હું તને બોવ આવીશ
જ્યારે કોઈ નોતું ત્યારે હું હતો....

તારી સાથે કરેલી વાતો નું ચક્રવાત એટલું અસરદાર છે,

ધીમું પડી ગયું પણ દિલ ની સ્થિતિ હજુ બેકાબુ છે..!!

આ મોસમ પણ ખરેખર હેરાન કરે છે,
એક એક બુંદમાં તારી યાદ આપે છે

crazy_girl_25_31

"સન્નાટો તારાં હૃદય નો મારુ એકાંત ચીરી જાય છે
જરાં શબ્દો વહાવ મુખ થી તારું મૌન કોરી ખાય છે"..

કીધા વગર તને ખબર પડી જાય ,,,
કાશ મને  પ્રેમ ની એવી કોઇ ભાષા મળી જાય.....

  જરાય ગોખવા નથી બેઠી તને,,,,, પણ તારા સિવાય કોઇને કડકડાટ  ય નથી કર્યા.......

'..  વાત આવી તારી ને લાગણી  મારી  હરખાઈ ગઈ ,,,,,
લખી મેેં એક કવિતા ને એમાય લોકો ને તૂ દેખાઈ ગઈ''

' ઝાડનું એકેય પાન હવે ક્યાથી હલે,,,
તે ખૂલ્લા વાળ બાંધ્યા ત્યારથી હવા રિસાણી છે...'

'દરેક માણસની એક ઈચ્છા હોય છે,,,,
ઉડવા માટે પાંખ મળી જાય તો ઘણૂ છે,,,,
પણ ઉડતા પઁઁખીડા કહે છે,,,
રહેવા માટેે ઘર મળી જાય તો ઘણૂ છે....'

Read More