Quotes by ND PATEL in Bitesapp read free

ND PATEL

ND PATEL

@ndpatel6510


શું કરું એ આભ ને,
જેમાં સિતારા વિખુટા છે,

શું કરું એ પ્રેમ ને,
જેમાં સંગમ અધુરા છે....

Good Morning Dosto ??

Good Morning Dosto ?

કૈંક *ઈચ્છાઓ* અધૂરી હોય છે,
જિંદગી તોયે *મધૂરી* હોય છે,

*દ્રાક્ષ* ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક *તૂરી* હોય છે.

*લીમડાના* પાન મેં પણ ચાખ્યા છે
માણસના બોલ કરતા *મીઠા* લાગ્યા છે,

જિંદગી રોજ મને શીખવે છે કે *જીવતા* શીખ,
એક સાંધતા તેર તૂટશે,
પણ *સીવતા* શીખ..

*મન ભરીને જીવો*,
*મનમાં ભરીને નહી*".

Read More

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક તું આસપાસ લાગે છે.
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

Good Morning Dosto ?

Read More

? ना पैसा लगता हैं
ना ख़र्चा लगता हैं
" याद तो कीजिये "
बड़ा अच्छा लगता हैं
?Good Morning Dosto ?

ન કરશો વૃક્ષ થકી અળગી
કોઇ વેલી ને....!!

મળ્યો છે માંડ વિસામો એ
પ્રીતઘેલીને.....!!

આજકાલ માણસ ને સુખી થવું નથી સુખી દેખાવું છે..✍?
☝?

Good Day ?

હંમેશા એજ સંબંધ લાજવાબ હોઇ છે.. જે અહેસાન થી નહીં પણ અહેસાસ થી બનેલા હોઈ છે..!!
☝?
Good noon

?મેચ્યોર હોવું બહુ મુસીબતનું કામ છે,

આપણી આંખોને કાબુમાં રાખી,
બીજાની લૂછવાની.?
☝?
Good Morning Dosto ?

શ્રી ઝવેરચંદ ભાઈ મેઘાણી ની બૂકો હવે વાંચો પ્લે-સ્ટોર પર થી તદ્દન મફત માં...
મેઘાણી સાહેબ ની તમામ પુસ્તકો ની લિંક નીચે આપેલી છે,તો આજે જ DOWNLOAD કરીને વાંચો....જય હિન્દ ,જય જય ગરવી ગુજરાત….

સૌરાષ્ટ્રની રસધાર ૧ : https://goo.gl/3dZNiR
સૌરાષ્ટ્રની રસધાર ૨ : https://goo.gl/MdHsUL
સૌરાષ્ટ્રની રસધાર ૩ : https://goo.gl/UEzbxz

સોરઠી બહારવટીયા - ભાગ પહેલોઃ https://goo.gl/uA3voF
સોરઠી બહારવટીયા - ભાગ બીજોઃ https://goo.gl/XKBxc7
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજોઃ https://goo.gl/ZxusQL
સોરઠી સંતોઃ https://goo.gl/XhYosr
વસુંધરાનાં વહાલાં દવલાં : https://goo.gl/hNRVGz
સોરઠને તીરે તીરે : https://goo.gl/cBKZCU
કુરબાની ની કથાઓઃ https://goo.gl/Pcd9Q8
રા’ ગંગાજળીયો-૧: https://goo.gl/s81SSi
રા’ ગંગાજળીયો-૨: https://goo.gl/KZajEZ
વેવિશાળ-૧: https://goo.gl/B3HJJJ
વેવિશાળ-૨: https://goo.gl/MuUFjD
વેરાનમાં-૧ : https://goo.gl/tJjFPH
વેરાનમાં-૨ : https://goo.gl/bs1fS8
દાદાજી ની વાર્તાઃ https://goo.gl/CWuhwF
ડોશીમાં ની વાર્તાઓઃ https://goo.gl/iAGm89
એ આવસે(ટુંકી વાર્તા): https://goo.gl/3qDGrZ
ઝંડાધારી મહર્ષી દયાનંદઃ https://goo.gl/yodssb
પ્રભુ પધાર્યા-૧: https://goo.gl/rw9uJP
પ્રભુ પધાર્યા-૨: https://goo.gl/n96t2G
લાલકિલ્લાનો મુકદમોઃ https://goo.gl/wEGxU8
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧: https://goo.gl/xR6tXr
નરવીર લાલજી : https://goo.gl/vvZhXq
કંકાવટી-૧ : https://goo.gl/8sj29A
કંકાવટી- ૨ : https://goo.gl/oRfS8o




મિત્રો તમારા દરેક મિત્ર ને શેર કરો ,જેથી કોઈ એવા મિત્રને મદદ કરી શકાય જેને કદાચ વાંચન નો શોખ હોય પણ પુસ્તક લેવાનો મેળના પડતો હોય...

Read More