The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હૈયુ દરિયા જેવુ રાખો બસ હંમેશા લહેરાયા જ કરે લાગણી નદી જેવી રાખો છલકાયા જ કરે...... નયન
દરેક વ્યક્તિમાં કઈક ગમવા જેવું હોય છે, બસ શોધતા આવડવું જોઈએ. નયન
*સંબંધ માત્ર સુખ દુઃખમાં* *સાથ આપવા માટે જ નથી હોતો,* *સંબંધ તો એ છે જે પોતાના* *હોવાનો અહેસાસ આપે...!* ✍ નયન
*હંમેશા એજ સંબંધ લાજવાબ હોય છે સાહેબ...* *જે અહેસાન થી નહીં* *પણ,* *અહેસાસ થી બનેલા હોય છે....!!!* નયન
*દર્દ તો ત્યાં પણ થાય જ છે,* *જ્યાં ઘા ના* *નિશાન નથી દેખાતા...!!!* નયન
*કોઈ જાજા સમય પછી તમને પૂછે " કેમ છે ? "* *ત્યારે સમજવું કે કેમ છે નહીં " કામ છે " એટલે પૂછે છે......* નયન
ટપકું કે વરસું...એ અવઢવમાં ઘેરાઈને વિખાઈ ગયો...કોણ કહે છે વરસાદને વિમાસણ નથી...!!! નયન
કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ, એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે? નયન
છુ હું અલગ, અલગ મારુ અસ્તિત્વ, ભિડ માં નહી ભળુ, મારા મૌનમાં છે ભીનીવાતો, અર્થહિન શબ્દો હું નહી બોલુ... નયન
*કાચ તૂટે અને વિખરાઈ જાય એ જ સારુ,...* *તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી..!* નયન
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser