Quotes by Naresh Makani in Bitesapp read free

Naresh Makani

Naresh Makani

@nareshmakani9153


સંબંધોનો બજેટ કંઈક અલગ હોય છે
માંગણી‌ઓ કરપાત્ર અને
લાગણીઓ કરમુક્ત હોય છે..

#એક_પંછી

ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી ,
એકબીજાના વિચારો મળે ત્યાંજ દોસ્તી થાય..!!

#એક_પંછી

દિલ માં વસી ગયા તે પહલી જ નજર માં,
કસૂર મારો હતો કે આંખ ઝૂકાવી ના શક્યો.

#એક_પંછી

રૂપીયા ને સલામ છે સાહેબ
બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે..........????

#એક_પંછી

હું મજામાં હોઉં છું, મુજમાં મજા હોતી નથી;
દોસ્ત! એનાથી વધુ મોટી સજા હોતી નથી.

#એક_પંછી

પ્રેમ એ જબાનની નહિ,
આંખોની ભાષા છે..☘️☘️

#એક_પંછી

હું તો હંમેશા જોઇશ રાહ તારી,
ભગવાન કરે તને પણ આવે યાદ મારી,..?

#એક_પંછી

તો શું થઇ ગયું કે જુદા થઇ ગયા અમે બંને એકબીજાથી,
પણ ખુશી તો એ વાતની છે કે મળ્યા તો હતા.

#એક_પંછી

સમય મળે તો ઝીણવટ થી જોજે મારા શબ્દોને,
એમાં બસ તારો ને તારો જ ઉલ્લેખ જોવા મળશે.

#એક_પંછી