Quotes by Nalin Bhavsar in Bitesapp read free

Nalin Bhavsar

Nalin Bhavsar

@nalinbhavsar4976


વરસું તો હું ભાદરવો

ને સળગું તો વૈશાખ

મારી પાસે બે જ વિકલ્પ

કા આંસુ કા યાદ🌹

बहुत मजा आता हैं ना मुझे दुःखी देखकर ,
चलो खुदा से माँगी हुई एक दुआ तो कबूल हुई
तुम्हारी खुशी की

આપણું ધાર્યું થાય તો
*હરિ કૃપા *
અને
જો આપણે ધાર્યું હોય એમ ન થાય તો
*હરિ ઈચ્છા*

बहुत है मेरे मरने पर रोने वाले
मगर
तलाश उसकी है जो मेरे रोने पर
मरने की बात करदे ... !

तेरे गुरूर को देखकर तेरी तमन्ना ही छोड़
दी हमने,

ज़रा हम भी तो देखे कौन चाहता है तुम्हे
हमारी तरह...!!!

દિલની ધડકન જે સમજે તેને કહેવાય
સાચો પ્રેમી
અને
જે ધડકન બની ધડકે દિલમાં તેને કહેવાય
સાચો જીવન સાથી.

આકાશમાં તારાઓ કેટલા છે પણ *ચાંદ* જેવો કોઈ નહી. ધરતી પર ચહેરા ઘણા છે પણ તારા ચહેરા જેવો એક પણ નહીં.

પ્રેમ આત્માથી થવો જોઈએ, કારણકે મન તો થોડા સમય પછી ભરાઈ જાય છે અને એક ઉંમર પછીતો શરીર પણ કરમાઈ જાય છેઅને આત્મા કાયમ અમર રહે છે.

Read More

ભગવાનનું મંદિર હોય કે પછી ખરતો તારો હું મારી ઈચ્છામાં ફક્ત તને જ માગું છું

તું ધારે એના કરતાં વધારે"ખાસ" છે.