Quotes by My Heart Says... in Bitesapp read free

My Heart Says...

My Heart Says...

@n.m.kothari


નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે...
-My Heart Says...

Read More

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
- My Heart Says...

Read More

થાય તારા શ્વાસનો અહેસાસ મારા શ્વાસ માં
આ પ્રેમમાં છીયે એટલે જ થયું ને

ભલે કહે દુનિયા એને ચુંબન
પણ આપણે મન તો એ એક-મેક માં ભળવું જ થયું ને !
- My Heart Says...
#ચુંબન

Read More

Clear your mind. your heart is trying to tell you something...
- My Heart Says..
#અભિવ્યક્તિ