Quotes by Umang Patel in Bitesapp read free

Umang Patel

Umang Patel

@mr.mirth


પરિકર જેવી ફિતરત છે આપણી,
ભલે બે છેડા જુદા હોય,
પણ વર્તુળ ની રચના કરી ફરી એક થઇ શું...
- ઉમંગ

ક્યાં સુધી જોતો રહું હું સપના તારા,

એટલે જ તો સમાવી લઉ છું તને શબ્દો માં મારા.

- ઉમંગ