Quotes by mitul kheni in Bitesapp read free

mitul kheni

mitul kheni

@mitulkheni221819


"Your diet is a bank account, Good food choices are good investment"

આ દુનિયામાં કંઈ છોડવાનું હોય તો, પોતાને ઉંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો...

चेहरा साफ मन मे दाग, सामने ताली पीठ पीछे गाली, मुँह पर आप पीठ पीछे सांप, बस यही हैं आजकल के लोगों का रिवाज..

વિચારી ને બોલો., માટીની ભીનાશ જેમ વૃક્ષના મૂળને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ, મનુષ્યના સંબંધોને પકડી રાખે છે..!

Read More

"Never rush to believe what you hear, sir, because..

A lie always spreads faster than the truth..!!

સુખ ના કોઈ ઇન્જેક્શન નથી દુઃખ ની કોઈ દવા નથી પરંતુ સ્નેહ નું વિટામિન અને લાગણી નું ઓક્સિજન જો સમયસર મળે તો સંબંધો સચવાઈ જાય...

Read More

જ્યારે તમે તેમને વિકલ્પો આપો છો ત્યારે લોકો બદલાતા નથી, તેઓ ત્યારે બદલાય છે જ્યારે તેમને ખ્યાલ આવે છે કે બીજો કોઈ વિકલ્પ નથી....

Read More

અપેક્ષાના અંત બાદ જ શાંતિ ની શરૂઆત થાય છે

અડધી ચા... આખી વાતો, શમી સાંજ... થમેલી યાદો, ક્યાંક તું... ક્યાંક દું, મળ્યું શું... ગુમાવ્યું શું, સવાલ ઘણા... જવાબ એક, છે

મિત્ર"

||

Read More

Nothing is perfect, but when I’m with you everything is perfect.