Quotes by Mitesh Panchal in Bitesapp read free

Mitesh Panchal

Mitesh Panchal

@miteshpanchal9892


ગઈ કાલે ‘ઇરફાન ખાન’
આજે ઋષિ કપૂર
અને કાલે કદાચ આપણે
બસ આજ ‘નિયતિ’ છે.
#નિયતિ

મન માં એક ‘આકૃતિ’ એવી ખોટી બેસી ગઈ
કે જિંદગી નું આખુ ગણિત જ ખોટું થઈ ગયું
#આકૃત્તિ

આ ધરતી ઉપર માત્ર મા-બાપ જ એ ભગવાન છે
જેના સ્નેહ મા ક્યારેય ‘દુકાળ’ નથી પડતો
#દુકાળ