Quotes by Miralkumar Gambhir in Bitesapp read free

Miralkumar Gambhir

Miralkumar Gambhir

@miralkumar


*એક ગુજરાતી શાયરે*
*ખુબ સરસ લખ્યુ છેકે.....*

*"નથી ગમતુ ઘણુ ::*
*પણ કંઈક તો એવુ ગમે છે....*

*કે બસ એનેજ કારણે,,*
*આ 'ધરતી' ઉપર રહેવુ ગમે*
*છે......*

Read More

*_जिस के पास कुछ भी नही है ,_*
*_उस पर दुनिया हँसती है,_*

*_जिस के पास सबकुछ है ,_*
*_उस पर दुनिया जलती है,_*

*_मेरे पास आप जैसे ,_*
*_अनमोल रिश्ते है ,_*
*_जिनके लिए दुनिया,_*
*_तरसती है....!!_*

Read More

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી !

જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી!

જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી!


જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી!

Read More

કૃષ્ણની વાસળી માથી રેલાતુ વંદે માતરમ્ અને ભારત માતાના ધ્વજમા ફરતા સુદર્શનની આન,બાન અને શાનને દિલથી સલામ.

Read More

તમારી *'કિંમત'* એટલી રાખો, જેટલી *'ચૂકવી'* શકાય !
જો *'અનમોલ'* થઈ ગયા તો, *'એકલા'* પડી જશો..!

ખેલ 'તાશનો' હોય કે 'જીવન'નો, તમારો *'એક્કો'*ત્યારે જ બતાવજો
જ્યારે સામેવાળો *'બાદશાહ'* નીકળેે..

Read More

*પ્રેમ ના ખતમ થાય છે*

*પ્રેમ ના Delete થાય છે*

*કરતા પહેલા વિચારી લેજો,

પાસ થયાની શાબાશી મળે ત્યારે સમજી જવું......

અઘરી પરિક્ષા હજી બાકી છે...!!

​"ફૂલોને ઉગવાનો અહિયાં ક્યાં આપે છે કોઈ મોકો.​
​હવે તો ઘર સજાવવા માટે 'થોર' લાવે છે લોકો.​

'' મા'' એક જ એવી વ્યકિત છે કે જે આપણને દુનીયા કરતા નવ મહિના વધારે ઓળખે છે

*શબ્દોની તો બધાય નકલ કરે..!*
*કોઈ લાગણીની તો નકલ કરી જુવો ..!*

સુપ્રભાત