Quotes by Milind kumar Bhankhariya in Bitesapp read free

Milind kumar Bhankhariya

Milind kumar Bhankhariya

@milindkumarbhankhariya.493529


જગતનો નાથ સામે ઉભો હોય અને તો તેની સાથે પણ દુશ્મનાવટ લેવાની દુષ્ટતા તો દશાનન જ કરી શકે.
#દુષ્ટતા

"સંજય થા..........", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

વ્યસન ન કરવાનું વ્યસન થઈ ગયું છે.

શોધી શોધીને થાક્યો છુ, પણ આ એકલતાનો કોઈ ઈલાજ nathee