Quotes by MIHIR PATEL in Bitesapp read free

MIHIR PATEL

MIHIR PATEL

@mihir.13


એ જ વરસાદ નો મૌસમ અને એ જ કાળા વાદળો ની સાંજ,
એમા ‘ચા’ ની ચ્યુસ્કી અને મારા મિત્રો ની યાદ......

તારી સેલ્ફી માં પણ એક રંગ હોય છે,
કેમ કે તારી વાતો માં પણ એક સંગ હોય છે.....

લખુ છું માત્ર આ દિલ ને મનાવવા માટે,
“બાકી જેના પર આ દિલ ના આંસુ ઓ ની અસર ના થઈ
એના પર આ પ્રેમ ના શબ્દોની શું અસર થવાની.....”

Read More

"સફળતા હંમેશા સમય માંગે છે."

કેહવાય છે કે.....
દરેક પતંગ ને એક ના એક દિવસ
કચરા ના ડબ્બા માં જ જવાનું હોય છે,
પણ સાહેબ.....
એ પતંગ તે કચરા ના ડબ્બામાં જતાં પહેલાં
આકાશ ને સ્પર્શ કરવાં નો‌ અવસર મળે છે.

Read More