Quotes by Mayank in Bitesapp read free

Mayank

Mayank

@mayank7813


સામાન્ય રીતે ક્યારેય સીસી ટીવી નહિ જોતા મેં એક વાર અનાયાસે મારા મોબાઈલ પર જોયું અને મારી નજર મારા એક વિષ્વાસુ ઓફિસ બોય પર પડી અને તેને મેં ૧૦૦૦ રૂપિયા મારા પાકીટ માંથી કાઢતા જોયો . તેને ખાનગીમાં બોલાવી પૂછતાં ખબર પડી કે તેને અચાનક માંદગી ની સારવાર માટે જરૂર હતી , મેં તેને તેની પાસે હટે તે ૧૦૦ રૂપિયા સિવાય બીજા વધારા ના૧૦૦૦ રૂપિયા આપ્યા જેથી તેની જરૂરિયાત પુરી થાય ને આવી ચોરી કરવાની જરૂર ના પડે
એક વખત ની મારી આ ગાંધીગીરી તેને હુંમેશ ને માટે એક પ્રામાણિક માણસ બનાવી ગયી

Read More