Quotes by Maulik Kansagra in Bitesapp read free

Maulik Kansagra

Maulik Kansagra

@maulikkansagra4946


મજબુત ઉદાહરણ બનાવવા માટે
એક સાચો દાખલો ગણવો પડે.

જિંદગી ને સાર્થક કરવા માટે..,
થોડી અણસમજ ની જરૂર પડે.

હોય છે લોકો હજારો જરૂર માટે..,
પણ ક્યારેક એકાંત ની જરૂર પડે.

કટાક્ષ હમસફર છે, સદા માટે..,
છતા ક્યારેક એકલા સફર ખેડવી પડે.

કટાક્ષ(mk)

Read More